<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th June 2025

મેઘરજ પંથકમાં વરસાદી માહોલને લઈને કાચુ મકાન ધરાશાયી થતા વૃદ્ધનું મોત

કંટાળુના ખાનપુર ફળીયામાં રહેતા 70 વર્ષિય ડામોર સવજીભાઈનું મોત નિપજ્યુ

મેઘરજ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદી માહોલને લઈને કાચુ મકાન ધરાશાયી થતા વૃદ્ધનું મોત નિપજ્યું છે.  કંટાળુના ખાનપુર ફળીયામાં રહેતા 70 વર્ષિય ડામોર સવજીભાઈનું મોત નિપજ્યુ છે. મૃતકને પીએમ અર્થે ઈસરી સામુહિક આરોગ્ય કચેરી ખાતે ખસેડાયો છે.


 

(11:55 PM IST)