News of Saturday, 28th June 2025
અમદાવાદમાં ભીખુદાનભાઇ ગઢવીને એવોર્ડ એનાયત

જુનાગઢઃ ગુજરાત વિશ્વકોશના ઉપક્રમે લોક સંગીતના મર્મજ્ઞ એવા ભીખુદાન ગઢગીને પદ્મભુષણ અને ડો.ધીરૂભાઇ ઠાકર સવ્યસાચી સારસ્વત એવોર્ડ એનાયત કરવામાં આવેલ છે. ગુજરાતમાં કલાના ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન કરવા માટે ર૦રપનો એવોર્ડ એનાયત કરાયો ત્યારે આ પ્રસંગે શાહબુદીન રાઠોડ અને વસંત ગઢવીએ પ્રાસંગીક વાત કરી હતી. (અહેવાલઃ વિનુ જોષી, તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)
(1:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
