તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 3rd July 2025
નવનિર્મિત બિલ્ડીંગનું ઉદ્દઘાટન

(કેતન ખત્રી દ્વારા) અમદાવાદઃ શેઠ જમનાભાઈ ભગુભાઇ ટ્રસ્ટ ના સહયોગથી બ્લાઇન્ડ પિપલ એસોસીએશન સંચાલિત શેઠ જમનાભાઇ ભગુભાઇ બીપીએ સ્કુલ ઓફ ઓપ્ટોમેટ્રીના નવનિર્મિત બિલ્ડિંગ નુ ઉદ્દઘાટન , ટ્રસ્ટ ના ટ્રસ્ટી દ્વારા રથયાત્રાના શુભ દિવસે પોરેચા આઈ હોસ્પિટલ, અમદાવાદ ખેડા હાઇવે, બારેજા , અમદાવાદ ખાતે થયેલ. આ સ્કૂલમાં ગુજરાત યુનિવર્સિટી એફીલેટેડ બેચલર ઓફ ઓપ્ટોમેટ્રી નો કોર્ષ થાય છે. એડમીશન ગુજરાત યુનિવર્સિટી દ્વારા સેન્ટ્રલાઇઝડ હોવાનું જણાવાયું છે.
(3:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
