News of Friday, 4th July 2025
વડોદરામાં સિગ્નસ સ્કૂલને ફરી બોંબથી ઉડાવી દેવાની ધમકી
લોકો કોઈ ખોટો ડર ન રાખેઃ પોલીસ કમિશ્નર નરસિંહમાં કોમાર

વડોદરામાં કાલે નીકળનાર તાજીયા અંતર્ગત લોખંડી બંદોબસ્ત વચ્ચે સિગ્નસ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઃ પોલીસ કમિશ્નર નરસિંહમાં કોમાર એકશનમાં: ડીસીપી પન્ના મોમાયમ ટીમ અને સ્કવોડ દ્વારા ચકાસણીઃ ૧૨ દિવસમાં ત્રીજી વખત આ સ્કૂલ ઉડાડી દેવા ધમકી, સાયબર ક્રાઈમ ઈમેલ આઈડીની ચકાસણીનો ધમધમાટઃ લોકો કોઈ ખોટો ડર ન રાખે તેવી પોલીસ કમિશ્નર દ્વારા અપીલ.
(3:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
