News of Saturday, 5th July 2025
સતત વરસાદી માહોલ વચ્ચે છત્રી-રેઈનકોટ-તાડપત્રીની માંગ વધી

અમદાવાદ તા.૫: ગુજરાતમાં ચોમાસું જામ્યું છે. મેઘરાજાએ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર કચ્છના મોટાભાગના તમામ વિસ્તારોમાં મહેર કરી છે. આ ચોમાસે સતત વરસાદી વાતાવરણથી રેઈનકોટ, છત્રી, તાડપત્રી, બેગોને પાણીથી બચાવવા પ્લાસ્ટિકની બેગ અને પ્લાસ્ટિકના મોબાઈલ કવરનું ધૂમ વેચાણ થઇ રહ્યું છે.શહેરની પાંચ કુવા વિસ્તારોમાં આવેલા રેઈનકોટ, તાડપત્રીના 'હોલસેલ રીટેલ ' માર્કેટમાં ભારે અવનવી 'ડિઝાઇન વેરાયટી' સાથે તેજી દેખાય છે.
(12:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
