તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Sunday, 6th July 2025
સુરતમાં ભારે વરસાદ: ભેસ્તાનની હાલત ખરાબ: રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાયા
પાણી ભરાઈ જવાથી રાહદારીઓ અને વાહનચાલકોને બહાર નીકળવામાં ભારે મુશ્કેલી

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી છે. સુરત શહેરમાં સતત બીજા દિવસે ભારે વરસાદ પડ્યો છે
સુરતના ભેસ્તાન વિસ્તારમાં રાતથી પડેલા ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાયા છે. પાણી ભરાઈ જવાથી રાહદારીઓ અને વાહનચાલકોને બહાર નીકળવામાં ભારે મુશ્કેલી થઈ રહી છે. સમગ્ર વિસ્તારની હાલત ખરાબ થતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ભારે વરસાદને કારણે સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાયો છે.
(9:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
