તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 7th July 2025
ગુજરાતના નામાંકિત રેડિયોલોજીસ્ટ અને ગુજરાત ઈમેજિંગ સેન્ટરના ડિરેક્ટર ડો. હેમંત પટેલનું દુઃખદ અવસાન

અમદાવાદ: ગુજરાતના નામાંકિત રેડિયોલોજીસ્ટ અને ગુજરાત ઈમેજિંગ સેન્ટરના ડિરેક્ટર તથા ઓલ ઇન્ડિયા રેડિયોલોજિસ્ટ એસોસિએશનના પાસ્ટ પ્રેસિડેન્ટ, એઓસીઆર ના ટ્રેઝરર ડો. હેમંત પટેલનું દુઃખદ અવસાન થયું છે.
હેમંતભાઈ દિલ્હીમાં લેક્ચર આપતા હતા ત્યારે ગઈકાલે સવારે કોલેપ્સ થઈ ગયા હતા. ડિસેક્શન ઓફ એઓટા (હૃદયની મુખ્ય ધમની) ફાટી જવાથી તેઓશ્રીનું મૃત્યુ થયાનું જાણવા મળે છે. ડોક્ટર આલમમાં ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ છે.
(10:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
