તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 10th July 2025
રાજ્યના 29 ચીફ ઓફિસરોની બદલીના હુકમ : અલગ અલગ નગરપાલિકામાં મુકાયા : જુઓ યાદી
બોટાદના પાર્થવન ગોસ્વામીને રાજુલા.અને ઉપલેટાના નીલમબેન ઘેટીયાને કુતિયાણા મુકાયા :જસદણના રાજુભાઈ શેખની ધંધુકા , હળવદના તુષાર ઝાલરિયાની અંજાર,અને અંજારના પારસ મકવાણાની વેરાવળ પાટણ બદલી

ગાંધીનગર : રાજ્યના 29 ચીફ ઓફિસરોની બદલીના હુકમ થયા છે શહેરી ઇકસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા બદલી કરાઈ છે અને રાજ્યના અલગ અલગ નગરપાલિકામાં મુકાયા છે
જેમાં બોટાદના પાર્થવન ગોસ્વામીને રાજુલા.અને ઉપલેટાના નીલમબેન ઘેટીયાને કુતિયાણા મુકાયા :જસદણના રાજુભાઈ શેખની ધંધુકા , હળવદના તુષાર ઝાલરિયાની અંજાર,અને અંજારના પારસ મકવાણાની વેરાવળ પાટણ બદલી કરાઈ છે
રાજ્યના 29 ચીફ ઓફિસરોની બદલીના હુકમ થયા છે જેની સંપૂણ યાદી આ મુજબ છે

(7:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
