<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 13th July 2025

દાહોદની ઝાલોદ સબજેલમા કેદીની આત્મહત્યા: નકલી નોટ કેસનો આરોપીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

દાહોદ જિલ્લાની ઝાલોદ સબજેલમા કેદીએ આપધાત કર્યો છે. કાચા કામના કેદીએ ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યુ હતું. બેરેકમા ચાદરની દોરી બનાવી ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યુ છે. નકલી નોટ કેસના આરોપીએ ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યુ. બેરેકમા ફાંસો ખાતા ઉચ્ચ અધિકારીઓ સબજેલ ખાતા દોડી આવ્યા છે.

 

(5:04 PM IST)