તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 13th July 2025
અમદાવાદ મુંબઈ વચ્ચેનો નેશનલ હાઈવે 48 પર કોસંબા નજીક ભારે ટ્રાફિક જામ
તાપી બ્રીજની મરામતની કામગીરીને લઈને કામરેજ નજીક હાઇવે એક મહિના માટે બ્લોક

અમદાવાદ મુંબઈ વચ્ચેનો નેશનલ હાઈવે 48 પર કોસંબા નજીક ભારે ટ્રાફિક જામ થયો હતો. 10 કિમીથી વધુનો ટ્રાફિક જામ થયો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. કોસંબા નજીક ટ્રાફિક જામ થયો હતો. કામરેજ નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે 48 બ્લોક કરાયો છે. તાપી બ્રીજની મરામતની કામગીરીને લઈને કામરેજ નજીક હાઇવે એક મહિના માટે બ્લોક કરેલ છે. અમદાવાદ થી મુંબઈ તરફ જતા વાહનોને કીમ એના એક્સપ્રેસ વે પર ડાઇવર્ટ કરવામાં આવી રહ્યો છે. વાહન ચાલકો હેરાન પરેશાન થયા છે
(5:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
