તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 15th July 2025
ગુજરાત યુનિવર્સિટીની કેન્ટીનની તાળાબંધી: ટેન્ડરના નિયમોનું પાલન ના થતું હોવાનો આક્ષેપ :NSUI કાર્યકરોએ તાળાબંધી કરી
કેન્ટીનને તાળાબંધી કરનાર NSUI ના કાર્યકરોની પોલીસે અટકાયત કરી

અમદાવાદ :ગુજરાત યુનિવર્સિટીની કેન્ટીનની તાળાબંધી કરવામાં આવી છે. ટેન્ડરના નિયમોનું પાલન ના થતું હોવાથી NSUI કાર્યકરોએ તાળાબંધી કરી હતી. કેન્ટીનમાં સફાઈનો અભાવ, ગુણવત્તાયુક્ત વસ્તુઓ ના મળતી હોવાનો NSUI ના અગ્રણીઓએ આક્ષેપ કર્યો છે. કેન્ટીનને તાળાબંધી કરનાર NSUI ના કાર્યકરોની પોલીસે અટકાયત કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ NSUI કાર્યકરે કેન્ટીનના નાસ્તાની ચકાસણી કરાવી હતી. જે સેમ્પલ ફેલ આવ્યા હતા.
(7:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
