તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 17th July 2025
મનીષ દોશીનો જન્મદિન આજે, એનો હર ધબકાર કોંગ્રેસ કાજે ભાવ, પ્રભાવ અને સ્વભાવમાં શ્રેષ્ઠ પ્રવકતા

રાજકોટઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ભાવથી ભરપુર અને પ્રભાવથી પ્રકાશિત પ્રવકતા ડો. મનીષ દોશી પર આજે જન્મદિનની શુભેચ્છા મુશળધાર વરસી રહી છે. તેમનો જન્મ તા. ૧૭ જુલાઇ ૧૯૬૯ ના દિવસે થયેલ આજે અંતરના ઉમળકા સાથે પ૭ માં વર્ષના દ્વાર ખટખટાવ્યા છે. ડો. મનીષ દોશી ગુજરાત યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય તરીકે રહી ચૂકયા છે. વિદ્યાર્થીઓને કારકિર્દી માટે ઉપયોગી પુસ્તકનું તેઓ વર્ષોથી સંપાદન સંભાળી રહયા છે. અભ્યાસ, અવલોકન અને અનુભવના અદકેરા આદમી છે. મીડિયામાં લાઇવ ચર્ચામાં તેમણે પોતાનું કૌશલ્ય સિધ્ધ કર્યુ છે. કહો દિલ સે, મનીષ દોશી કો શુભકામના ફીર સે...
મો. ૯૪૨૬૦ ૦૧૫૯૯ અમદાવાદ
(4:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
