News of Thursday, 17th July 2025
વલસાડ રેલવે સ્ટેશનને મળ્યું વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ
વલસાડ સાંસદ ધવલ પટેલે આનંદ વ્યક્ત કરી વર્ષો જૂની માંગ સ્વીકારતા વલસાડ વાપીની થશે કાયાપલટ એવો આશાવાદ વ્યક્ત કર્યો

વલસાડ જિલ્લાને રેલવે તરફથી નવી બક્ષીસ મળી છે. વલસાડ રેલવે સ્ટેશનને મળ્યું વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ વંદે ભારતનું સ્ટોપેજ મળતા વલસાડ સાંસદ ધવલ પટેલે આનંદ વ્યક્ત કર્યો છે. વર્ષો જૂની માંગ સ્વીકારતા વલસાડ વાપીની થશે કાયાપલટ એવો આશાવાદ વ્યક્ત કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને રેલવે મંત્રાલયનો આભાર માન્યો હતો.
(9:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
