તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 19th July 2025
પાર્શ્વ જવેલરી હાઉસ આપી રહ્યું છે જૂના ભાવે નવા ઘરેણાં
હવે, ટૂંક સમયમાં ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં

(કેતન ખત્રી) અમદાવાદઃ છેલ્લાં કેટલાંક સમયથીગોલ્ડના ભાવ સતત ઊંચા જઈ રહ્યાં છે, ત્યારે ‘‘સાચો સંબંધ'' એ નથી જોતો કે રેટ શું છે ? એ જોવે છે સાચી લાગણી અને એ જ લાગણી સાથે ગાંધીનગરમાં તેના નવાહાઉસનો પ્રારંભ કરશે.
પાર્શ્વનું માનવું છે કે, ગ્રાહક માત્ર ખરીદનાર નથી, એક પરિવાર છે અને એટલે જ પાર્શ્વ જવેલરી હાઉસ આપી રહ્યું છે જુના ભાવે નવા દ્યરેણાં. પાર્શ્વની સફર માત્ર ઘરેણાં સુધી નથી રહી એ દ્યરની લાગણીઓ સુધી ગઈ છે. એક કન્યાના લગ્ન હોય કે માતાની વર્ષગાંઠ, એક નાના બાળકનું નામકરણ હોય કે દાદા-દાદીના પૌત્રાદિક ભેટ, દરેક ઘરના આશીર્વાદમાં પાર્શ્વ સાથે છે.
(2:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
