<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd July 2025

વકીલો-પોલીસ વચ્‍ચે ઘર્ષણના મુદ્દે બાર કાઉન્‍સીલના સભ્‍યો ભૂપેન્‍દ્રભાઇને મળ્‍યા

અમદાવાદઃ ગુજરાતમાં વકીલો અને પોલીસ વચ્‍ચે થતા ઘર્ષણના મુદ્દે આજે બાર કાઉન્‍સીલના પ્રતિનિધિઓએ મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ સાથે મુલાકાત કરી હતી. જેમાં અન્‍ય મુદ્દાઓ અંગે બીસીજીના ચેરમેન સહિતના સભ્‍યોએ રજુઆત કરી હતી. ભૂપેન્‍દ્રભાઇએ સભ્‍યોને ઘર્ષણના મુદ્દે ખાતરી આપી તથા નાગરીકો અને વકીલોનું સન્‍માન જળવાશેનું પણ જણાવ્‍યું હતું. 

(3:52 PM IST)