News of Wednesday, 23rd July 2025
અકિલા ન્યૂઝ : શ્રાવણ મહિનો અને જન્માષ્ટમીના ત્યોહાર એ લઈ યાત્રિકો માટે ૫૦ એકસ્ટ્રા બસો મુકવાનો એસટી વિભાગનો નિર્ણય, સોમનાથ, દ્વારકા, ઘેલા સોમનાથ, અમદાવાદ સહિત રૂટ પર એસટી બસ મૂકવા નિર્ણય, ભક્તો માટે કરાઈ વ્યવસ્થા. : જુઓ વિડિયો

(3:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
