News of Wednesday, 23rd July 2025
હાઇકોર્ટ ન્યૂસસ ટાળવા પગલા લેતી હોય છે તેના જ કર્મચારીઓ જ આવું કરે તે ચલાવી લેવાય નહી
ગુજરાત હાઇકોર્ટમાં ખરાબ રસ્તા ટ્રાફિક અને રખડતા ઢોરની સમસ્યા અંગેની કન્ટેમ્પ અરજી પર સુનાવણી

અમદાવાદ :ગુજરાત હાઇકોર્ટમાં ખરાબ રસ્તા ટ્રાફિક અને રખડતા ઢોરની સમસ્યા અંગેની કન્ટેમ્પ અરજી પર સુનાવણી કરવામાં આવી. મીડિયાના અહેવાલથી કોર્ટના ધ્યાને આવ્યું કે હાઇકોર્ટ અને ઉચ્ચ અધિકારીની ગાડી ટ્રાફિક નિયમોનો ભંગ કરે છે તો છોડી દેવામાં આવે છે.
ગુજરાત હાઇકોર્ટ લખેલી ગાડી રોગસાઈડ આવતા મીડિયાના કેમેરામાં કેદ થઈ હતી.. કોર્ટે કહ્યું કે હાઇકોર્ટ ન્યૂસસ ટાળવા પગલા લેતી હોય છે તેના જ કર્મચારીઓ જ આવું કરે તે ચલાવી લેવાય નહી.. ઉપરાંત કોર્ટે કહ્યું કે કોઈને સ્પશ્યલ ટ્રીટમેન્ટ આપવાની કોઈ જરૂર નથી. ગુજરાત હાઇકોર્ટમાં ખરાબ રસ્તા ટ્રાફિક સમસ્યા અને રખડતા ઢોરની સમસ્યા આગે કન્ટેમ્પ અરજી પર સુનાવણી હાથ ધરવામં આવી છે.
મીડિયાના અહેવાલથી કોર્ટના ધ્યાને આવ્યું કે, હાઇકોર્ટ અને ઉચ્ચ અધિકારીની ગાડી ટ્રાફિક નિયમોનો ભંગ કરે છે તો છોડી દેવામાં આવે છે. ગુજરાત હાઇકોર્ટ લખેલી ગાડી રોગસાઈડ આવતા ઇલેક્ટ્રોનિક મીડિયાના કેમેરામાં કેદ થઈ હતી. ગાડીના ડ્રાઈવર બેદરકાર હતા, કોર્ટ આવું કલ્ચર ઊભું કરવા માગતી નથી.આવી સોશિયલ ટ્રીટમેન્ટ કોઈને આપવાની કોઈ જરૂર નથી. આ કેસ ઉપર પગલાં લેવા ગુજરાત હાઇકોર્ટે ટકોર કરી છે. હાઇકોર્ટ ન્યૂસસ ટાળવા પગલા લેતી હોય હાઇકોર્ટના કર્મચારીઓ આવું કરે તે ચલાવી લેવાય નહીં.
(6:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
