News of Thursday, 24th July 2025
રાહુલ ગાંધી જેટલો પ્રવાસ કરશે તેટલો ભાજપને ફાયદોઃ સંઘાણી

અમદાવાદઃ રાહુલ ગાંધીના ગુજરાતના પ્રવાસ પર સંઘાણીની એ નિવેદન આપતા જણાવેલ કે, રાહુલ ગાંધી જેટલો પ્રવાસ કરે તેટલો ભાજપને ફાયદો.રાહુલ ગાંધીને ગુજરાતના રાજકીય ઇતિહાસની ખબર નથી. ‘‘ કયારે કઇ જગ્યાએ શું બોલવું તેનું તેમને જ્ઞાન નથી.
ઉપરાંત તેમણે જણાવેલ કે, રાહુલ ગાંધીના ભાષણની લોકો માત્ર મજા લે છે. શ્રી સંઘાણીએ નવા કોંગ્રેસ પ્રમુખની વરણી પર પ્રતિક્રિયા આપતા જણાવેલ કે રાહુલ ગાંધીને પુછવું જોઇએ આ લગ્નના ઘોડા આપ્યા કે જંગના?
(3:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
