News of Saturday, 26th July 2025
ગંભીરા બ્રિજ ધરાશાયી થવાની ઘટનામાં નદીમાં પડેલા સ્લેબ નીચે મૃતદેહ ન મળતા કામગીરી હવે બંધ કરાશે
સ્લેબ તોડવાનું બંધ કરી ટેન્કર ઉતારવાની કામગીરી હાથ ધરાશે: ટેન્કર ઉતારવામાં હજુ પાંચેક દિવસનો સમય લાગી શકે.

વડોદરા: ગંભીરા બ્રિજ ધરાશાયી થવાની ઘટનામાં નદીમાં પડેલા સ્લેબ નીચે મૃતદેહ ન મળતા કામગીરી બંધ કરાશે. સ્લેબ તોડવાનું બંધ કરી ટેન્કર ઉતારવાની કામગીરી હાથ ધરાશે. એપ્રોચ રોડ બનાવી બ્રિજ પર રહેલા ટેન્કરને ઉતારાશે. ક્રેનથી ટેન્કર લિફ્ટ થઈ શકે કેમ તે અંગે પણ સર્વે ચાલુ છે. ટેન્કર ઉતારવામાં હજુ પાંચેક દિવસનો સમય લાગી શકે.
(7:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
