<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th July 2025

ભારે વરસાદને કારણે ખેડા જિલ્લામાં આવતીકાલે શાળાઓ બંધ રહેશે

સોમવારે જિલ્લાની તમામ શાળા, બાલવાટિકા અને આંગણવાડીમાં રજા જાહેર કરાઈ

ખેડા જિલ્લા ભાારે વરસાદને કારણે શાળામાં રજા જાહેર કરાઈ છે. સોમવારે જિલ્લાની તમામ શાળા, બાલવાટિકા અને આંગણવાડીમાં રજા જાહેર કરાઈ છે. બાળકોનુંં શૈક્ષણિક કાર્ય બંધ રાખવાની જાહેરાત કરાઈ છે. ખેડાના નડિયાદ અને મહેમદાબાદ સહિતના પંથકમાં ભારે વરસાદ ખાબક્યો છે. અને આગામી સમયમાં પણ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહીને પગલે આ નિર્ણય લેવાયો છે

(9:15 PM IST)