News of Wednesday, 30th July 2025
વડોદરામાં ભયભંજન દેવ હનુમાનજી મંદિરે ભક્ત આખ્યાન કથા
શ્રાવણ માસમાં દરરોજ આયોજનઃ શિવજીને અભિષેક

રાજકોટઃ વડોદરામાં ગોત્રી અંબીકાનગર નગર ખાતે આવેલા ભયભંજન દેવ હનુમાનજી મંદિર મારુતિ ધામ ખાતે પવિત્ર શ્રાવણ માસમાં ભક્ત આખ્યાન કથા દરરોજ રાત્રે ૮ થી ૧૦ કલાકે વક્તા શ્રી પ.પૂ. શાષી સ્વામી રંગ દાસજીના વ્યાસાસને , શ્રી સ્વામી શાષી ઘનશ્યામપ્રકાશદાસજી દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.. આ સાથે અનેક ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવશે. અને દરરોજ સવાર માં સાડા સાત થી સાડા આઠ શીવજી નો અભીષેક થશે. ભક્તોને લાભ લેવા અનુરોધ કરાયો છે.
(1:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
