<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th July 2025

હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્‍યમ)માં છત્રી સુશોભન સ્‍પર્ધા

રાજકોટ : અમદાવાદની હીરામણી પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્‍યમ)માં છત્રી સુશોભન સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું. છત્રી સુશોભન કરવા માટે ચિત્ર શૈલીના ભાતીગળ ફોર્મ, અલ્‍પના આકરો, વર્લી કલા, મંડાલા ડિઝાઇન, પેપર કટીંગ તેમજ નકામી વસ્‍તુઓનો કલાત્‍મક ઉપયોગ કરી સુંદર છત્રી સુશોભન વિદ્યાર્થીઓએ કર્યુ હતું. તેમ ભગવત અમીન સી.ઇ.ઓ. જણાવે છે.

(2:14 PM IST)