તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 31st July 2025
દહેજ યુનિવર્સલ કેમિકલ કંપનીમાં આગ ફાટી નીકળતા દોડધામ :ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા
ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચીને સ્થિતિ પર કાબુ મેળવવાની કવાયત હાથ ધર

દહેજ યુનિવર્સલ કેમિકલ કંપનીમાં આગ ફાટી નીકળતા દોડધામ થઈ છે. ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા છે.
કંપનીના ગોડાઉનમાં આગ લાગી હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થતા તાત્કાલિક ધોરણે ફાયર વિભાગને ઘટનાની જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચીને સ્થિતિ પર કાબુ મેળવવાની કવાયત હાથ ધરી હતી. પ્રાપ્તથતી વિગતો અનુસાર કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી.
(10:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
