તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 4th August 2025
અમદાવાદના દાણીલીમડામાં પોલીસ કોન્સ્ટેબલ પતિની હત્યા કરી પત્નીએ ગળાફાંસો ખાઈ લીધો
દાણીલીમડા પોલીસ ધટના સ્થળે પહોંચી વધુ તપાસ શરૂ કરી: મૃતક મુકેશ પરમાર A ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો હતો.

અમદાવાદના દાણીલીમડા પોલીસ લાઇનમાં પત્નીએ પોલીસ કોન્સ્ટેબલ પતિની હત્યા કરી હોવાનો બનાવ બન્યો છે. પોલીસ કોન્સ્ટેબલ મુકેશનુ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. પતિની હત્યા કરી પત્ની સંગીતાએ ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો/ પોલીસ કર્મી મુકેશ પરમાર અને પત્ની સંગીતા વચ્ચે ઝઘડો થયો હતો. ઝઘડામાં પત્ની સંગીતાએ પતિ મુકેશને માર મારતા ગંભીર ઇજા થઇ હતી. દાણીલીમડા પોલીસ ધટના સ્થળે પહોંચી વધુ તપાસ શરૂ કરી. મૃતક મુકેશ પરમાર A ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો હતો.
(7:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
