<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th August 2025

સતલાસણાના સમરાપુરમાં ક્વોરીમાં ડમ્પર ખાબક્યું: વિસનગર અને પાલનપુરથી ફાયર ટીમ ઘટનાસ્થળે

70 ફૂટથી વધુ ઊડી ખીણમાં ડમ્પર ખાબકયુ: સતલાસણા પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે.

સતલાસણાના સમરાપુરમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે એક ક્વોરીમાં ડમ્પર ખાબક્યું છે. ડ્રાઈવરે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા ડમ્પર ખીણમાં ખાબકયુ હતું. વિસનગર,પાલનપુરથી ફાયર ટીમ ઘટનાસ્થળે પહોચી ગઈ છે. ઘટનાસ્થળે લોકોના ટોળે ટોળા ઉમટ્યા છે. 70 ફૂટથી વધુ ઊડી ખીણમાં ડમ્પર ખાબકયુ છે. સતલાસણા પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે.

 

(8:44 PM IST)