News of Friday, 8th August 2025
વર્ષ 2017-18માં આવેલા પૂરથી ખેડૂતોના ખરીફ પાકને નુકસાન થયુ હોય તેને પાકવીમાની રકમ ચૂકવવા હાઈકોર્ટનો આદેશ
સુરેન્દ્રનગર .મોરબી, પાટણ અને બનાસકાંઠા સહિતના જિલ્લાના ખેડૂતોને લાભ મળશે

અમદાવાદ : ગુજરાત હાઈકોર્ટે ખેડૂતોને લગતો મહત્વનો ચૂકાદો અપાયો છે . 2017-18માં પૂરને કારણે ખરીફ પાકને થયેલ નુકસાનનું વળતર ચૂકવવા આદેશ કર્યો છે. સુરેન્દ્રનગર, મોરબી, પાટણ અને બનાસકાંઠા સહિતના જિલ્લાના ખેડૂતોને લાભ મળશે . ખેડૂતોને 8 % વ્યાજ સાથે સાત કરોડ ઉપરાંતની રકમ વીમા કંપનીએ આપવી પડશે. 15000 જેટલા ખેડૂતોને પાક નુકસાન બદલ પાક વીમાની રકમ મળશે.
(6:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
