<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th August 2025

SGVP દર્શનમ સંસ્‍કૃત મહાવિદ્યાલયના ઋષિકુમારો નૂતન ઉપવિત ધારણ કર્યુ

અમદાવાદ :પવિત્ર શ્રાવણ માસમાં, રક્ષાબંધનના દિવસે વહેલી સવારે સંતો દ્વારા રાખડી બાંધ્‍યા બાદ નૂતન ઉપવિત ધારણ કરતા SGVP દર્શનમ સંસ્‍કૃત મહાવિદ્યાલયના ર૦૦ ઋષિકુમારો ધારણ કર્યુ હતું જે તસ્‍વીરમાં નજરે પડે છે.

(1:58 PM IST)