<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th August 2025

સુરતના કામરેજ બ્રહ્મસમાજ દ્વારા શ્રાવણી પર્વની ઉજવણી

 

સુરત તા. ૧૧: કામરેજ બ્રહ્મસમાજ દ્વારા જનોઇ બદલવાનું આયોજન હનુમાન આશ્રમ કોસમાડી કરવામાં આવેલ ભુદેવો દ્વારા તર્પણ માર્જન શાસ્‍ત્રોકત પધ્‍ધતીથી વેદની રૂચા સાથે કરવામાં આવેલ મહંતશ્રી હરી દાદા તથા ભુદેવો દ્વારા જનોઇ બદલવાની વિધી કરવામાં આવેલ આ પ્રસંગે સુરત જિલ્લા બ્રહ્મસમાજના પ્રમુખ કમલેશ મહેતા કામરેજ બ્રહ્મસમાજ હાજર રહી શ્રાવણી પર્વ ઉજવ્‍યું હતું.

(11:56 AM IST)