<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th August 2025

કાચની દિવાલની વચ્‍ચે નહિ કે નહિ ટેલિફોન પરઃ ભાઈ બહેનનું જેલમાં સીધું મિલન થતા હર્ષના આંસુ ઊભરાઈ ગયા

હજારો સિનિયર સિટીઝન સાથે સિનિયર આઇપીએસ માટે આ વખતે ભાઈબહેનના પવિત્ર સંબંધનો તહેવાર રાજ્‍યના મુખ્‍ય પોલીસ વડા વિકાસ સહાયના અદભુત નિર્ણયથી આનંદદાયક બની ગયો

રાજકોટ, તા. ૧૧: ગુજરાતની જેલોમાં રક્ષાબંધનનું ખૂબ મહત્‍વ છે. Dgp લેવલના સિનિયર ips ડો. કે. એલ. એન. રાવ , ડીન ડો. ઇન્‍દુ રાવનો સહયોગ. Ig અશ્વિન ચૌહાણ ટીમ બેનમુન આયોજન ગોઠવે છે.

રાજ્‍યના નિવળત ટોચના અધિકારીઓ કે નિત્‍યાનંદમ, મૂળ રાજકોટના સિનિયર નિવળત ips એમ. ઓ, ખીમાણી, અને પી.પી. પાંડેજીને રક્ષા બંધનને દિવસે શું સરપ્રાઈઝ ભેટ મળી...?

(2:11 PM IST)