<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th August 2025

ભરૂચમાં સ્યુસાઈડ પોઇન્ટ બની ચૂકેલા નર્મદા નદી પર બ્રિજના બન્ને છેડા બાજુ નેટ લગાવવાની કામગીરી શરૂ

રૂ.1.55 કરોડના ખર્ચે બ્રિજની બન્ને તરફ નેટ લગાવાશે. નેટ લગાવવાની કામગીરી આગામી 10 દિવસ સુધીમાં કામગીરી પૂર્ણ કરાશ

ભરૂચમાં સ્યુસાઈડ પોઇન્ટ બની ચૂકેલા નર્મદા નદી પરના બ્રિજના બન્ને તરફના છેડા બાજુ નેટ લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. નર્મદા નદી પરના બ્રિજ પરથી અત્યાર સુધીમાં 40 લોકોએ મોતની છલાગ લગાવી છે. આથી રૂ.1.55 કરોડના ખર્ચે બ્રિજની બન્ને તરફ નેટ લગાવાશે. નેટ લગાવવાની કામગીરી આગામી 10 દિવસ સુધીમાં કામગીરી પૂર્ણ કરાશે.

(7:19 PM IST)