<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th August 2025

અમદાવાદના ઓરિએન્ટ ક્લબમાં મારામારીના કેસમાં 2 મહિલા સહિત 4 આરોપીની ધરપકડ

ક્લબમાં એન્ટ્રી કરવા બાબતે ફરિયાદી અને આરોપીઓ વચ્ચે થઈ હતી માથાકૂટ

અમદાવાદના એલિસબ્રિજના ઓરિએન્ટ ક્લબમાં થયેલ મારામારીના કેસમાં એલિસબ્રીજ પોલીસે 2 મહિલા સહિત 4 આરોપીની ધરપકડ કરી હતી. ક્લબમાં એન્ટ્રી કરવા બાબતે ફરિયાદી અને આરોપીઓ વચ્ચે માથાકૂટ થઇ હતી બંને પક્ષ તરફથી એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. ભદ્રેશ શાહની મેમ્બરશિપ રદ કરાતા માથાકૂટ થઈ હતી  

 

(10:18 PM IST)