તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 13th August 2025
એસજીવીપીના ઋષીકુમારો ગાયત્રી યજ્ઞમાં જોડાયા

અમદાવાદઃ પવિત્ર શ્રાવણ માસમાં તૃતીય સોમવારે સવારે પાઠપુજા તેમજ યોગાસનમાંથી પરવારી કેયુર પંડ્યાના માર્ગદર્શન સાથે ગાયત્રી યજ્ઞમાં એસજીવીપી દર્શન સંસ્કૃત મહાવિદ્યાલયના ઋષિકુમારો ભટ્ટવંશ, આદિત્ય, શિવમ, તીર્થ, ઓમમંગલમ મયુર, ઉદિત, કશ્યપ, હીતાર્થ, ગુરૂપ્રિત, પ્રિન્સ, નાગર્જુન જોડાયા હતા તેમ કનુભગતે જણાવ્યું છે.
(11:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
