<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th August 2025

શ્રીમતી ભૂમિબેન શેતલભાઇ પંડયાને રાજયપાલના હસ્‍તે ડોકટરેટની પદવી

રાજકોટ : ચિલ્‍ડ્રન્‍સ રિસર્ચ યુનિવર્સિટીનો પાંચમો પદવીદાન સમારોહ ગુજરાતના રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્‍થિતીમાં ગાંધીનગર મુકામે યોજાયો જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદના મદદનીશ શાસનાધિકારી શ્રીમતિ ડો. ભૂમિબેન એસ. પંડયાને ડોકટરેટની પદવી રાજયપાલશ્રીના હસ્‍તે એનાયત કરવામાં આવી હતી. (મો. ૯૮૨૫૩ ૦૪૯૦૦ ગાંધીનગર) 

(11:26 AM IST)