News of Thursday, 14th August 2025
સ્વતંત્રતા દિવસ-૨૦૨૫ના પ્રસંગે ગુજરાત રાજ્ય પોલીસ દળના કુલ-૨૩ પોલીસ અધિકારીઓ/કર્મચારીઓને મહામહિમ રાષ્ટ્રપતિના પોલીસ ચંદ્રકો જાહેર: જુઓ સંપૂર્ણ યાદી
૦૨ વિશિષ્ટ સેવા પોલીસ ચંદ્રક તથા ૨૧ પ્રશંસનીય સેવા અંગેના પોલીસ ચંદ્રકો જાહેર

ગાંધીનગરઃગુજરાત રાજ્ય પોલીસમાં ફરજ બજાવતાં પોલીસ અધિકારીઓ/કર્મચારીઓને ૧૫મી ઓગસ્ટ ૨૦૨૫ના પ્રસંગે વિશિષ્ટ સેવા/પ્રશંસનીય સેવા અંગેના પોલીસ ચંદ્રકો આજ રોજ મહામહિમ રાષ્ટ્રપતિ નાઓએ જાહેર કરેલ છે.

(8:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
