News of Friday, 15th August 2025
સુરતમાં વાદળછાયા વાતાવરણ બાદ કતારગામ ,વરાછા, કાપોદ્રા ,સરથાણા ,રાંદેર, અડાજણમાં વરસાદ વરસ્યો
સુરત શહેરના રોડ રસ્તા પાણીથી થયા તરબોળ થયા : અસહ્ય ઉકળાટથી છુટકારો મળતા શહેરીજનોમાં રાહત

સુરત : વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે સુરતમાં વાદળછાયા વાતાવરણ બાદ વરસાદ ખાબક્યો હતો. કતારગામ ,વરાછા, કાપોદ્રા ,સરથાણા ,રાંદેર, અડાજણમાં વરસાદ વરસ્યો હતો. સુરત શહેરના રોડ રસ્તા પાણીથી થયા તરબોળ થયા હતા. અસહ્ય ઉકળાટથી છુટકારો મળતા શહેરીજનોમાં ખુશીનો માહોલ છવાયો છે. હવામાન વિભાગની દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ આગાહી કરી છે.
(6:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
