News of Saturday, 16th August 2025
અંકલેશ્વરમાં ગડખોલ ગામમાં મકાનમાં જુગારધામ ઝડપાયું :4.28 લાખના મુદામાલ સાથે 9 લોકો પકડાયા
ડી.જી.નગરના મકાનના ચાલતા જુગારધામમાં દરોડો પાડી ભરૂચ LCBએ 9 જુગારીયાઓને મુદ્દામાલ સાથે ઝડપ્યા

અંકલેશ્વરના ગડખોલ ગામમાં મકાનમાં જુગારધામ ઝડપાયું છે પોલીસે દરોડો પાડીને 4.28 લાખના મુદામાલ સાથે 9 લોકો ઝડપી લીધા છે
ભરૂચ LCBએ 9 જુગારીયાઓને મુદ્દામાલ સાથે ઝડપ્યા છે .પોલીસે 4.28 લાખના મુદ્દામાલ જુગારીઓને ઝડપી પાડયા છે
મળતી વિગત મુજબ ગડખોલ ગામે ડી.જી.નગરના મકાનના જુગારધામ ચાલતો હોવાની બાતમીના આધારે LCBએ બાતમીના આધારે મકાનમાંથી જુગારધામ ઝડપ્યો હતો મકાન માલિક બહારથી લોકોને બોલાવી જુગાર રમાડતો હતો પોલીસે દરોડો પાડી 1 લાખથી વધુ રોકડ, કાર, બાઇક સહિત મુદ્દામાલ ઝડપ્યો છે
(4:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
