<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th August 2025

ઘર પર તિરંગો લહેરાવતા નરહરિ અમીન

 

રાજકોટઃ રાજયસભાના સંસદ સભ્‍ય શ્રી નરહરિ અમીને વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદીજીના આહવાન અંતર્ગત ચાલી રહેલ હર ઘર તીરંગા અભિયાનમાં સહભાગી થઇ તેમના અમદાવાદના નારણપુરા સ્‍થિત નિવાસસ્‍થાને તિરંગો લહેરાવ્‍યો હતો.

(4:08 PM IST)