તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 20th August 2025
નરહરિ અમીનની હાજરીમાં ઓપરેશન સિંદુર સ્વાભિમાન યાત્રા

રાજકોટઃ ભારતીય સૈન્યના ઓપરેશન સિંદૂરનાં શૌર્ય અને પરાક્રમને બિરદાવતા શ્રી હાર્દિકસિંહ ડોડીયા અને તેમની ટીમ દ્વારા તા. ૧૬ ઓગસ્ટ થી ૨૯ ઓગસ્ટ સુધી નડાબેટ થી દાંડી સુધી ‘‘ઓપરેશન સિંદૂર સ્વાભિમાન યાત્રા''નું આયોજન કરવામાં આવ્યું છે. જેની ફ્લેગ ઓફ સેરેમની તા. ૧૫ ઓગસ્ટ ના રોજ રાજ્યસભા સાંસદ શ્રી નરહરિ અમીન, અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ શ્રી પ્રેરકભાઇ શાહ, ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચા પ્રમુખ શ્રી પ્રશાંતભાઈ કોરાટ, AMCની લીગલ કમિટીનાં ચેરમેન અને બાપુનગર વોર્ડના મ્યુનિસિપલ કાઉન્સીલર શ્રી પ્રકાશભાઈ ગુર્જર, શ્રી જયરાજસિંહ પરમાર તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવી
(3:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
