તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 20th August 2025
નવસારીમાં ખાડીનાં જળસ્તરમાં સતત વધારો: ખાડીનું પાણી ફરી વળતા દસરા ટેકરી વિસ્તારનાં 50 થી વધુ મકાનો પાણીમાં ડૂબ્યા
લોકોની ઘરવખરી અને વાહનો ડૂબતા ભારે હાલાકી સર્જાઈ: તંત્રએ દશેરા ટેકરી અને રેલ રાહત કોલોનીના લોકોને સલામત રીતે બહાર કાઢવાની કામગીરી શરૂ કરી

નવસારી : સમગ્ર નવસારી શહેર અને ગ્રામ્યપંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને કારણે નવસારી શહેરમાં ખાડીનાં જળસ્તરમાં વધારો નોંધાયો છે. ખાડીનું પાણી ફરી વળતા દસરા ટેકરી વિસ્તારનાં 50 થી વધુ મકાનો પાણીમાં ડૂબ્યા છે. લોકોની ઘરવખરી અને વાહનો ડૂબતા ભારે હાલાકી સર્જાઈ છે. હાલ તંત્રએ દશેરા ટેકરી અને રેલ રાહત કોલોનીના લોકોને સલામત રીતે બહાર કાઢવાની કામગીરી શરૂ કરી છે
(7:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
