<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th August 2025

વિરમગામ જનસેવા કાર્યાલયે વિરમગામ, માંડલ, દેત્રોજ અને નળકાંઠા મતવિસ્તારના ધારાસભ્ય હાર્દિક પટેલે સમાજ-રાજકીય આગેવાનો સાથે મુલાકાત કરીને સમસ્યાઓનુ નિરાકરણ કર્યું

રાજકોટ તા.૨૦

આજે વિરમગામ જનસેવા કાર્યાલય પર વિરમગામ, માંડલ, દેત્રોજ અને નળકાંઠા મતવિસ્તારના ધારાસભ્ય હાર્દિક પટેલે વિરમગામ વિધાનસભાના તમામ સમાજ અને રાજકીય આગેવાનો સાથે મુલાકાત કરી હતી તેમજ તેમની સમસ્યાઓ સાંભળીને નિરાકરણ કર્યું હતું. તસવીરમાં ધારાસભ્ય હાર્દિક પટેલ સાથે જુદા-જુદા સમાજના આગેવાનો અને કાર્યકરો નજરે પડે છે.

(9:11 PM IST)