તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 20th August 2025
SiS SSCI સુરક્ષા જવાન અને સુરક્ષા સુપરવાઇઝર ભરતી

( ભરત શાહ દ્વારા ) નર્મદા : રાજપીપળા, વડોદરા અને ભરૂચ જિલ્લા માં તેમજ આજુબાજુ ના જિલ્લા માટે ભારત સરકાર અને ગુજરાત સરકાર ના નીતી નિયમ મુજબ કાયમીક નિમણૂક 65 વર્ષ સુધી જેમાં ગુજરાત ભરતી અઘિકારી નિસાર.જે. કુરેશી ના જણાવ્યા મુજબ ઊંચાઈ. 168 વજન 54 અને અભ્યાસ ધોરણ:–૧૦ પાસ ફેલ 12 પાસ ગ્રેજ્યુએટ વિગેરે અને પગાર: ૨૨૫૦૦ થી ૩૦૫૦૦ સુધી સુરક્ષા જવાન માં PF ESI medical. પેન્શન સમય સમય માં પ્રમોશન ગ્રેજુટી અને દર વર્ષે પગાર વધારો જેવા અનેક સુવિધા મળવા પાત્ર છે. પાસ થનાર ઉમેદવાર ને RTA ગાંધીનગર ખાતે ટ્રેનીંગ પૂર્ણ કર્યા પછી મેટ્રોટેશન બુલેટ ટ્રેન એરપોર્ટ bank આંતરરાષ્ટ્રીય કપનીઓ વિગેરે પોસ્ટિંગ આપવા માં આવે છે જેમાં...
ભરતી નું સ્થળ અને તારીખ તા:–૨૨/૦૮/૨૦૨૫ ગરુડેશ્વર પિન્ટુ લાલા વિધા મંદિર બોરિયા
02. ૨૩/૦૮/૨૦૨૫ તિલકવાડા એસ.એમ.શાહ વિધા મંદિર સાવલી
03. તા:–૨૪/૦૮/૨૦૨૫ ડેડિયાપાડા સેન્ટ ઝેવિયરસ હાઈસ્કૂલ નિવાલદા.
04. તા:–૨૫/૦૮/૨૦૨૫ સાગબારા નવરચના માઘ્ય. શાળા અને
05. તા:-૨૬/૦૮/૨૦૨૫ ના રોજ એમ. આર.વિધ્યાલય રાજપીપળા માં સુરક્ષા જવાન ની ભરતી નું આયોજન કરવામાં આવેલ છે.
(10:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
