News of Thursday, 21st August 2025
ઍમ.ઍસ. યુનિવર્સિટી, બરોડાના કુલપતિ પદે પ્રો.ભાલચંદ્ર ભનાગેની નિમણૂંક

રાજકોટ :ઍમ.ઍસ. યુનિવર્સિટી, બરોડાના કુલપતિ પદે પ્રો. ભાલચંદ્ર ભનાગેની નિમણૂંક કરવામાં આવી છે.
ગુજરાત સરકારે તે ઓની પાંચ વર્ષ માટે અથવા ૬પ વર્ષની ઉંમર સુધી, બંનેમાંથી જે વહેલુ પૂર્ણ થાય ત્યાં સુધી કુલપતિ તરીકે નિમણૂંક કરી છે. પ્રો. ભાલચંદ્ર મહાદેવ ભનાગે હાલમાં મુંબઇ ખાતે ઇન્સ્ટિટયુટ ઓફ કેમિકલ ટેકનોલોજીમાં કેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટમાં યશસ્વી ફરજ બજાવી રહ્ના છે.
(4:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
