તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 23rd August 2025
સુરતઃ સિવિલ હોસ્પિટલમાંથી ફરાર થયેલા આરોપીની ધરપકડ : સિંગણપોર વિસ્તારમાંથી પોલીસે આરોપીને ઝડપી પાડ્યો
સારવાર દરમિયાન પોલીસ જાપ્તામાંથી આરોપી ફરાર થયો હતો. શુભમ નામના આરોપીની પોક્સોના ગુના હેઠળ ધરપકડ થઇ હતી

સુરતઃ સિવિલ હોસ્પિટલમાંથી ફરાર થયેલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ગઇકાલે સારવાર દરમિયાન પોલીસ જાપ્તામાંથી આરોપી ફરાર થયો હતો. શુભમ નામના આરોપીની પોક્સોના ગુના હેઠળ ધરપકડ થઇ હતી. કોર્ટમાં ખેંચ આવતા તેને સિવિલમાં દાખલ કરાયો હતો. ત્યાંથી આરોપી ફરાર થયો હતો. પોલીસે સિંગણપોર વિસ્તારમાંથી આરોપીને ઝડપી પાડ્યો છે
(9:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
