<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th August 2025

મહીસાગરના કડાણા ડેમની સપાટી 126 મીટર પહોંચી : ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ

કડાણા ડેમ 94 ટકા ભરાયો : ડેમમાં 1 લાખ 4 હજાર ક્યૂસેક પાણીની આવક: ડેમમાંથી 1 લાખ 5 હજાર ક્યૂસેક પાણીની જાવક થઈ

અમદાવાદ : ઉપરવાસમાં ધોધામાર વરસાદના કારણે જળાશયોમાં પાણીની આવકમાં વધારો થયો છે. ત્યારે મહીસાગરના કડાણા ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે. મહીસાગરના કડાણા ડેમની સપાટી 126 મીટર પહોંચી છે. અત્યારે કડાણા ડેમ 94 ટકા ભરાયો છે. ડેમમાં 1 લાખ 4 હજાર ક્યૂસેક પાણીની આવક થઈ છે. જ્યારે ડેમમાંથી 1 લાખ 5 હજાર ક્યૂસેક પાણીની જાવક થઈ છે. કડાણાના ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે. આ ઉપરાંત તંત્રએ કાંઠા વિસ્તા

(12:54 PM IST)