<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th August 2025

ગુજરાત હાઈકોર્ટના વકીલો કામથી અળગા રહેશે: હડતાળ યથાવત રાખવાનો નિર્ણય

હાઈકોર્ટના ગેટ નંબર 2 પાસે GHAAની મળેલી EGMમાં નિર્ણય લેવાયો. GHAAનું 6 સભ્યોનું ડેલીગેશન સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સાથે મુલાકાત કરશે

અમદાવાદ : આજે પણ ગુજરાત હાઈકોર્ટના વકીલો કામથી અળગા રહેશે. હાઈકોર્ટના જજ સંદીપ ભટ્ટની બદલીની ભલામણ સામે વકીલોએ વિરોધ કર્યો છે. હડતાળ યથાવત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો. ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશન દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. હાઈકોર્ટના ગેટ નંબર 2 પાસે GHAAની મળેલી EGMમાં નિર્ણય લેવાયો. GHAAનું 6 સભ્યોનું ડેલીગેશન સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સાથે મુલાકાત કરશે

 

(1:47 PM IST)