<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th August 2025

સાબરમતી નદીના પૂરના પાણીથી પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા : રસીકપુરામાં પૂરના પાણીમાં લીલો અને સૂકો ઘાસચારો તણાયો

ત્રણ દિવસથી પશુઓને બ્રિજ પાસે બાંધવામાં આવ્યા : આહારના અભાવે દૂધ ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો : પશુઓ માટે તાત્કાલિક ઘાસચારો પૂરો પાડવા તંત્ર પાસે માગ કરાઈ

ખેડા : સાબરમતી નદીના પૂરના પાણીથી પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા છે. રસીકપુરા ગામમાં પૂરના પાણીમાં લીલો અને સૂકો ઘાસચારો તણાયો છે. આ તરફ ત્રણ દિવસથી પશુઓને બ્રિજ પાસે બાંધવામાં આવ્યા છે. આહારના અભાવે દૂધ ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે. પશુઓ માટે તાત્કાલિક ઘાસચારો પૂરો પાડવા તંત્ર પાસે માગ કરાઈ છે.

 


 

(8:11 PM IST)