તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 28th August 2025
પૂણેથી આવેલી સેવન્થ ડે સ્કૂલની મેનેજમેન્ટ ટીમ અમદાવાદ પહોંચી
ગુજરાત અને મહારાષ્ટ્રની મેનેજમેન્ટ હેડ ઓફિસથી ખાસ ટીમ સ્કૂલના મુદ્દે તપાસ માટે આવી

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. પૂણેથી આવેલી સેવન્થ ડે સ્કૂલની મેનેજમેન્ટ ટીમ અમદાવાદ પહોંચી છે. ગુજરાત અને મહારાષ્ટ્રની મેનેજમેન્ટ હેડ ઓફિસથી ખાસ ટીમ સ્કૂલના મુદ્દે તપાસ માટે આવી છે. સ્કૂલની બેદરકારીને લઈને જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) દ્વારા મેનેજમેન્ટ ટીમને કડક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે. DEOએ સ્પષ્ટ કર્યો કે બેદરકારી દાખવનાર સામે કડક પગલાં લેવાશે.
(8:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
