<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th August 2025

ગુજરાત પોલીસમાં મોટા પાયે ફેરફાર: 118 PSI ની બદલીના આદેશ : જુઓ સંપુર્ણ યાદી

આ આદેશોથી પોલીસ તંત્રમાં મોટા પાયે ફેરફારો જોવા મળશે.

( વિજય વસાણી દ્વારા ) ગાંધીનગર : રાજ્યના 118 બિનહથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટર (PSI) ની બદલીના આદેશો ગુજરાત પોલીસ વડા (DGP) ની કચેરી દ્વારા જારી કરવામાં આવ્યા છે. આ આદેશોથી પોલીસ તંત્રમાં મોટા પાયે ફેરફારો જોવા મળશે. આ બદલીઓ વહીવટી કારણોસર કરવામાં આવી છે અને તેનો ઉદ્દેશ્ય પોલીસ કાર્યક્ષમતા અને વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવાનો છે. 

  રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે રાજ્યના 118 P.S.I. કે જેમણે જિલ્લા ફેર બદલી માંગી હતી તેમની માંઞણી મુજબ જે તે જીલ્લામાં બદલી કરી છે

આ બદલીથી ક્યાંક ખુશી તો ક્યાંક ગમ જેવો માહોલ જોવા મળે છે તો ક્યાંક કચવાટ પણ જોવા મળે છે 


 

(10:01 PM IST)