તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 28th August 2025
કપાસની આયાત ડ્યુટી માફીના વિરોધમાં આપ દ્વારા 7 સપ્ટેમ્બરે ચોટીલામાં ખેડૂત મહાસંમેલનની જાહેરાત
ખેડૂતો આગેવાનો પણ સરકારના આ નિર્ણયને વખોડી રહ્યા છે

અમદાવાદ : કેન્દ્ર સરકારે કપાસની આયાત ડ્યુટી માફીની મર્યાદા વધારતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ગુજરાતમાં કપાસનું સૌથી વધુ વાવેતર સુરેન્દ્રનગર જિલ્લામાં થાય છે. જેને લઈ સુરેન્દ્રનગરના ખેડૂતો કેન્દ્ર સરકારના નિર્ણયથી નારાજ થયા છે. ખેડૂતો આગેવાનો પણ સરકારના આ નિર્ણયને વખોડી રહ્યા છે. આ નિર્ણયના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા આગામી 7 સપ્ટેમ્બરે ચોટીલામાં ખેડૂત મહાસંમેલનની જાહેરાત કરવામાં આવી છે
(10:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
