News of Thursday, 28th August 2025
સુરતમાં BRTS રૂટમાં બાઈક ચલાવનારા સામે મેયર દક્ષેશ માવાણીએ તપાસના આદેશ આપ્યા
રોંગ સાઈડમાં બાઈક ચલાવનારાએ દાદાગીરી કરી BRTS બસચાલક સાથે માથાકૂટ કરી હતી

સુરત: BRTS રૂટમાં બાઈક ચલાવનારા સામે મેયર દક્ષેશ માવાણીએ તપાસના આદેશ આપવામાં આપ્યા છે. પોલીસ કમિશનરને બાઈકચાલક સામે કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. BRTS રૂટમાં ખાનગી વાહનો પર પ્રતિબંધ હોના છતા રૂટ પર ઈમરજન્સી વાહનો પણ દોડતા હોય છે. આથી ખોટી રીતે BRTS રૂટમાં પ્રવેશ ન કરવાની અપીલ કરાઈ છે. કતારગામ BRTS રૂટનો વીડિયો વાયરલ થયો હતો જેમા રોંગ સાઈડમાં બાઈક ચલાવનારાએ દાદાગીરી કરી BRTS બસચાલક સાથે માથાકૂટ કરી હતી
(10:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
